કક્કાની કરામત

October 24, 2011 at 11:10 am 10 comments

(૧)કરસનકાકાએ કચવાતાં કચવાતાં કંચનકાકીને કહ્યું કે કાશ્મીરવાળા કાચના કબાટમાંથી કાગળમાં કસેલા કાચના કપ કાઢો.
(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી
(૩)ગજાનન ગવૈયો ગુજરાતમાં ગીતો ગાવા ગયો.
(૪)ઘાસના ઘરમાં ઘી ઘાલી ઘુસણખોરો ઘા ઘસવા ઘૂમ્યા.
(૫)ચમકદમકવાળા ચાંપાનેરની ચુલબુલી ચાર્મીએ ચશ્મા ચઢાવી ચંબલથી ચોરેલા ચાળણાથી ચણા ચાળ્યા.
(૬)છગનલાલે છાપામાં છુપાવેલી છત્રીથી છાનામાના છમ્મકછલ્લોને છપ્પન છલાંગો છોડાવી.
(૭)જમશેદપુરના જુવાનજોધ જવાહર જેઠવાએ જોવાજેવા જાજરમાન જરઝવેરાત અને જણસોની જીજ્ઞાસા જગાડી.
(૮)ઝુલ્ફાવાળી ઝૂલતી ઝ્મકુડીએ ઝાડને ઝટપટ ઝંઝેડ્યું.
(૯)તડકામાં તપેલો તીસમારખાં તુષાર તોરણીયો તરત  તરબૂચ તોલવા તૂટ્યો.

(10)રાજપુરના રાજા રણજીતસિંહે રાજરાજેશ્વર રહેમતસિંહના રામ રમાડવા રાજદરબારમાં રણનીતિ રચી.

(11)મોરેશીયસની મીશીમીશા માખીએ  મગસના મોટા માલને માણતી મેન્ચેસ્ટર્રની મીકુમાની માખીને મગદળથી મારીને માગશર માસમાં મહેસાણાના મસ્તમઝાના મસાણમાં મોકલી.

(12)ફૂલેકામાં ફરીફરીને,ફટાકડા ફોડીને,ફૂલચંદ ફડાકીએ ફાગણ માસમાં ફરિયાદ ફટકારીને ફાટફાટ ફાંદમાં ફાંકડા ફાફડા ફફડાવ્યા.

(13)બાવીસની બેજવાબદાર બદરી બકરીએ બડબડતાં બડબડતાં બત્રીસની બોગસ બકરીને બેચરદાસ બગસરાવાળના બંગલામાં બોલાવી બગડેલા બોર બાચકામાં બાંધીને બથાવ્યા.

———————————————————————————————-

(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી ખોખું ખોલીને ખોં ખોં ખાંસી ખાતા ખાતા ખાટામીઠા ખાખરાઓ ખાધા.

બટુકભાઇ ઝવેરી- નવી દિલ્હી

બટુકભાઇ, તમે બ્લોગ વાંચ્યો અને તેમાં તમારા તરફથી બીજા નંબરના વાક્યમાં ઉમેરો કર્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.
આ જ રીતે કક્કાનાં બીજા મૂળાક્ષરોને માટે પણ વાક્યો ઉમેરશો તેવી અપેક્ષા રાખું છું. બીજા વાચકો પણ પોતાના પ્રતિભાવો/ઉમેરો કરશે તો ચોક્કસ ગમશે.

Advertisements

Entry filed under: ગમ્મત.

દિવાળીની શુભકામનાઓ

10 Comments Add your own

 • 1. B.G.Jhaveri  |  October 26, 2011 at 11:42 am

  (2) Khovayeli Khyaatiae kharbachada khokhamaathi khathamitho khaakharo kholine kho kho khansi khata khadho.

  Deepawali ni shubh kamanao ane Nutan Varshabhinandan.

  Reply
 • 2. rajeshwari  |  October 27, 2011 at 8:12 pm

  Thank you batukbhai,
  I have added the remaining part of sentance. Hope you will add some new sentances in this post.

  Reply
 • 3. ashalata  |  October 28, 2011 at 11:11 am

  Deepawalini shubh kamnao and HAPPY NEW YEAR

  Reply
 • 4. પરાર્થે સમર્પણ  |  October 31, 2011 at 7:23 pm

  કોંગ્રેસના કોચવાયેલા કાટલાંએ કરપ્શન અને કાશ્મીરનું કોકડું કેવું કર્યું છે.

  ભાજપના ભડાકયાં ભૂગોળ ભૂમિતિ અને ભ્રષ્ટાચારની ભૂંગળો ભડાકાથી ભડકાવે છે.

  માયાવતીને મોહ માયા અને માન સિવાય મન માનતું નથી

  Reply
 • 5. rajeshwari  |  October 31, 2011 at 11:51 pm

  ભાઇ શ્રી પરાર્થે સમર્પણ,
  આપનો પ્રતિભાવ મળ્યો. આનંદ થયો.
  વાક્ય રચનામાં ક્યાંય “ક” સિવાયના અક્ષરને નથી લેવા તેથી થોડો ફેરફાર કરી તમે લખેલું વાક્યા આમેજ કરું છું…..
  કોંગ્રેસના કોચવાયેલા કાટલાંએ કરપ્શન , કાશ્મીરનું કોકડું કેવું કર્યું છે.

  ભાજપના ભડાકયાં ભૂગોળ ,ભૂમિતિ , ભ્રષ્ટાચારની ભૂંગળો ભડાકાથી ભડકાવે છે.

  માયાવતીને મોહ , માયા અને માન સિવાય મન માનતું નથી

  Reply
 • 6. nabhakashdeep  |  મે 11, 2012 at 8:52 pm

  કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કરો..
  કોઈએ કહેલું કીધું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 7. ANILKUMAR PADARIA  |  July 6, 2012 at 4:03 pm

  ચંદુ કે ચાચાને ચંદુ કી ચાચી કો ચાંદની રાત મે ચાંદનીચોક મે ચાંદી કી ચમચી સે ચટણી ચટાઇ.

  Reply
 • 8. nikul  |  July 15, 2012 at 10:57 am

  પસાભાઇએ પર્વત પરથી પડતા પડતા પાડાનો પગ પક્ડયો.

  Reply
  • 9. pramath  |  September 10, 2012 at 5:51 am

   સુંદર! હવે આગળ:
   પર્વત પરથી પડતા પાડાનો પગ પકડતાં પશાભાઈ પોતે પણ પડ્યા!
   અથવા
   પશાભાઈએ પર્વત પરથી પડતાં પડતાં પાડાના પગને પરાણે પકડ્યો!

   Reply
 • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  November 26, 2012 at 6:26 am

  આદરણીયશ્રી.

  આપના બ્લોગની મુલાકાતથી હું ધન્ય થઈ ગયો,

  ખુબ જ સરસ રસદાર બ્લોગ છે,

  આપના હકારાત્મક – નિખાલસ વિચારો ખુબ જ પસંદ પડ્યા,

  બસ, આમ જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,936 વાંચકો

દિવસવાર ટપાલ

October 2011
M T W T F S S
« Sep   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: