કહેવત ભંડાર-2
ડિસેમ્બર 14, 2020 at 6:34 એ એમ (am) rajeshwari Leave a comment
૬૧-કાગનું બેસવું ને ડાળનું પડવું
૬૨-કાગનો કર્યો વાઘ
૬૩-એક ભવમાં બે ભવ
૬૪-કામ કામને શિખવે
૬૫-કામના કૂડા ને વાતોના રૂડા
૬૬-કામ કરે તે કાલા ને વાત કરે તે વહાલા
૬૭-કારતક મહિને કણબી ડાહ્યો
૬૮-કાળા અક્ષર ભેંશ બરાબર
૬૯-કાંટો કાંટાને કાઢે
૭૦-કીડી પર કટક
૭૧-કીડીને કણ અને હાથીને મણ
Entry filed under: કહેવતો, ડાયરીનું એક પાનું.
Trackback this post | Subscribe to the comments via RSS Feed