આભાર

આભાર-

આ બ્લોગ ગુજરાતી બાલ સાહિત્યના વ્યાપ અને વિકાસ માટે જ રચ્યો છે. આ બ્લોગ બનાવ્યો છે તો બાળકો માટે અને એવી ઈચ્છા પણ છે કે બાળકો તેમાં સક્રિય રીતે ભાગ લે પણ લગભગ બે વર્ષમાં જોઈ શકાયું કે તેમાં પ્રત્યક્ષ રીતે તો બાળકોએ ખૂબ અલ્પ માત્રામાં ભાગ લીધો.પણ બાળકોનાં માતા,પિતા,દાદા,દાદી,નાના,નાની અને તેમના સગાવહાલાઓએ ખૂબ સારો આવકાર આપ્યો. આ સર્વેનો અમે આભાર માનીએ છીએ.
આ બ્લોગ દરેક વ્યક્તિને બાળપણમાં પુનઃ લઈ જવામાં અને બાળ ઉછેરમાં મદદ કરી રહ્યો છે તે આનંદની વાત છે.
અમે સર્વે…. વાચકો,વડીલો,બાળકો,આન્ય બ્લોગ ધારકોનો હાર્દિક આભાર માનીએ છીએ.કલરવને આપ સર્વે વારવાર આપનો સમય અને પ્રેમ આપશો તેવી અપેક્ષા રાખીએ છીએ.

26 ટિપ્પણીઓ Add your own

 • 1. rajesh  |  એપ્રિલ 11, 2008 પર 9:37 એ એમ (am)

  very good try from you….thank you…

  જવાબ આપો
 • 2. rajeshwari  |  એપ્રિલ 13, 2008 પર 5:05 પી એમ(pm)

  રાજેશભાઈ,આભાર આપનો

  જવાબ આપો
 • 3. સુરેશ જાની  |  એપ્રિલ 17, 2008 પર 9:10 એ એમ (am)

  મને પણ આમ ઘણી વાર થતું હતું. પણ આપણે એ અભીગમ અપનાવીએ કે આ દીલથી બાળક હોય તેવા લોકો માટે છે, તો એ સંશય ટળી જાય. આજે ઘણા વખતે અહીં મુલાકાત લીધી.
  તું ફરી સક્રીય બની છું તે જાણી આનંદ થયો. હવે ચાલુ જ રાખજે.

  જવાબ આપો
 • 4. Dr. Prashant Bhansali  |  સપ્ટેમ્બર 2, 2008 પર 7:27 પી એમ(pm)

  excellent work. I was looking for such stuff for mi kids since long and found it today. very useful to them as they study in gujarati medium. I congratulate for the work. Do send me more information abut other such wonderful gujarati sites

  જવાબ આપો
 • 5. AMIT N. VAIDYA  |  સપ્ટેમ્બર 12, 2008 પર 7:23 પી એમ(pm)

  Bhai ,maja aavi gai,Short time mate US aavyo chhun, Shri SURESHBHAI nu KAVITA vanchva malyu evu lagyun .SHABASH…

  જવાબ આપો
 • 6. hemant mehta  |  જાન્યુઆરી 6, 2009 પર 11:25 એ એમ (am)

  hu mara balak mata avi j site sodh to hato karank ama india bahar chi ana mara balko tatah amana apni bhasa khub gam cha tana chahi a chi. mara balko no bhsa prem murja sa avu lagatu hatu pan hava tan navu jivan mali gahu. keep it up.
  ak personal savl puchu chu. suresh jani atla ka rajiv jani – ahmedavad paldi hata hal ma canada ontario ma cha temna kak?
  Karan rajiv pan kavi cha pan temno kavi atma halma kyak khoya yo cha. ” mana khabar nathi hu kon chu.”

  જવાબ આપો
 • 7. માવજીભાઈ મુંબઈવાળા  |  જાન્યુઆરી 26, 2009 પર 9:46 એ એમ (am)

  આપના બ્લોગ માટે બાળકો કરતાં મારા જેવા દાદા-દાદીઓને વધુ ઉત્સાહ હોય તે સમજી શકાય તેવી વાત છે.

  બાળકોને ગુજરાતી ઈન્ટરને઼ટ તરફ આકર્ષવા ઘણું કરવું બાકી રહે છે. આપણે આપણી નજરે નહિ પણ તેમની નજરે જોવાની જરૂર છે. પણ બાળકોના ઓછા ઉત્સાહના કારણે તમારો ઉત્સાહ મંદ પાડશો નહિ.

  કહે છે ને કે

  કરતાં જાળ કરોળિયો ભોંય પડી ગભરાય
  વણ તૂટેલે તાંતણે ઉપર ચડવા જાય
  એ રીતે જો માનવી રાખી મનમાં તંત
  આળસ તજી મહેનત કરે તો પામે લાભ અનંત

  જવાબ આપો
 • 8. PARESH  |  માર્ચ 17, 2009 પર 4:55 પી એમ(pm)

  અતિ સુક્ષ્મ શું છે ખબર છે ? શુન્ય. ટપકું. અને અતિવિરાટ શું છે ખબર છે ? શુન્ય. પૂર્ણવિરામ.
  જીવન શું છે ખબર છે ? ટપકાં થી પૂર્ણવિરામ વચ્ચેની યાત્રા.

  જવાબ આપો
 • 9. PARESH  |  માર્ચ 17, 2009 પર 4:57 પી એમ(pm)

  મારાં વાળનાં ઝુલ્ફાઓને રમાડી મારાં ગાલ પર ઠંડી ટપલિ મારીને ઊડી જતાં ઓ પવન ! શું તું જ રાત્રે વાવાઝોડું બનિને ત્રાટક્યો હતો !

  જવાબ આપો
 • 10. Dhrupad  |  ફેબ્રુવારી 11, 2010 પર 6:25 પી એમ(pm)

  Rajeshwari Ben,

  It is wonderful to visit your website; your efforts are really worth lauding; kudos to you.

  I was looking for a website where I can find Gujarati sahitya – and it was fabulous going through your website.

  I also have a CD of 16 Children’s songs – these were sung in Giju bhai Badheka’s ‘Bal Mandir’ in Bhavnagar.

  The songs have been sung by Mrs. Anjana Dave – a Visharadh in Classical Music; she has performed on All India Radio as well as given live performances in Mumbai, Jamnagar, Vadodara etc

  The CD can be procured at a very nominal price of INR 50 /- (plus postage) from Ahmedabad, Jamnagar, Anand and Hyderabad.

  My contact is
  dhrupadnbhatt@gmail.com or
  +91 9000789420

  A sample song has been made available on

  http://tahuko.com/?p=7925

  a website run by another great lady like Rajeshwari ben called Jayshree Ben.

  I am sure you will like the songs and look forward to your response.

  Thank you.

  Dhrupad Bhatt

  જવાબ આપો
 • 11. siddhi  |  મે 13, 2010 પર 7:27 એ એમ (am)

  achanak j tamara blog par jai pahochi, lagabhag panch kaklak thi ema j chhu, nani hati tyare story book , story puri na thay thya sudhi chodati nahoti, aje tamara blog mate evu thayu. bahu saru lagyu rajeshwaree aunty, mane mara hasyane aapava mate ghanu badhu mali gayu… thanku very much

  જવાબ આપો
 • 12. Tarun shah  |  જુલાઇ 8, 2010 પર 5:38 એ એમ (am)

  Respected Sir,
  We are running a Website development company.
  We are going to launch a web portal related to education which is going to be unique in its kind.
  I this portal we are preparing a huge part for children separately.
  Here, in this part we will produce too many information useful and related to children for their education, cultural development, language learning, strengthen the fundamentals of education, personality development and so on and on……
  We found that the information in your website rajeshwari.wordpress.com may be useful to the society as well as growing children and their parents too.
  So we request you to provide us permission to reproduce the information from your website into our web portal.
  We will put the link of your website on our home page and will also indicate your warm cooperation in the articles.
  We will may make needful modification in your content and may translate it into our mother tongue too.
  So, Sir, this is kind request to you to raise your hand in our efforts of social service activities.

  જવાબ આપો
 • 13. pankaj  |  ફેબ્રુવારી 4, 2011 પર 2:59 પી એમ(pm)

  nhgfu

  જવાબ આપો
 • 14. Dipti Patel  |  માર્ચ 31, 2011 પર 12:03 પી એમ(pm)

  It is wonderful and very helpful site for our kids. it makes very easy for us to takle child. Very Good tips for lunch box and balramat. Thank you very much

  જવાબ આપો
 • 15. Dhiraj Ninama  |  મે 26, 2011 પર 1:31 પી એમ(pm)

  This a very good site for all child and all fellows interested in Bal-Sahitya. Congrates to you.

  જવાબ આપો
 • 16. Rajuji Thakor  |  જૂન 3, 2011 પર 1:23 પી એમ(pm)

  I LIKE YOUR WORK ABOUT THIS CHILDREN BLOG.THIS WOR IS VERY VERY FENTASTICK THANKS.

  જવાબ આપો
 • 17. jayesh  |  નવેમ્બર 9, 2011 પર 5:00 પી એમ(pm)

  i m impressed it is a very useful to me thanks for this

  જવાબ આપો
 • 18. nitinpatel  |  ડિસેમ્બર 30, 2011 પર 3:46 એ એમ (am)

  આપનો આ બ્લોગ બાળકો તથા અમારા જેવા શીક્ષકો માટે ઘણો સરસ છે. આવો સુંદર બ્લોગ બનાવવા બદલ આભાર.

  જવાબ આપો
 • 19. satish joshi  |  જાન્યુઆરી 8, 2012 પર 4:42 પી એમ(pm)

  how wonder

  જવાબ આપો
 • 20. durgesh oza  |  સપ્ટેમ્બર 1, 2012 પર 4:32 પી એમ(pm)

  how can i send my children oriented story ?? i cannot find your contact id etc..

  જવાબ આપો
 • 21. Ishwar Bhatt, Rajkot  |  જાન્યુઆરી 15, 2013 પર 5:59 એ એમ (am)

  Thanks for your noble effort. God bless you.

  જવાબ આપો
 • 22. Jagdish shah  |  ફેબ્રુવારી 23, 2013 પર 6:46 એ એમ (am)

  Very nice ,thanks &Godbless u

  જવાબ આપો
 • 23. spswami  |  ઓગસ્ટ 25, 2013 પર 4:44 એ એમ (am)

  thanks……………..very good

  જવાબ આપો
 • 24. પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY)  |  જાન્યુઆરી 3, 2014 પર 6:17 પી એમ(pm)

  ખુબ જ સરસ અને પ્રેરણાદાયી બ્લોગ.

  જવાબ આપો
 • 25. geetapanchal  |  માર્ચ 9, 2014 પર 10:25 એ એમ (am)

  jai shree krishna, aap no blog mane khub gamyo. ane kam pan lagyo karanke i am doing varta kathan shibir in amdavad and for this its so useful. i can know hoe to read varta and many things

  જવાબ આપો
 • 26. geetapanchal  |  માર્ચ 9, 2014 પર 10:26 એ એમ (am)

  thank you so much

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: