જાદુઇ ચોરસ

સપ્ટેમ્બર 17, 2006 at 5:36 એ એમ (am) 4 comments

આ ચોરસ ખરેખર જાદુઇ છે.

                 magic_square.JPG

તમે જાદુઇ ચોરસ તો જોયા હશે, જેમાં આડી , ઊભી અને ત્રાંસી લાઇનોનો સરવાળો સરખો થાય.

પણ આ ચોરસ તો સૌથી અદ્ ભૂત છે. આમાં 1 થી 16 ના બધા આંકડા એક જ વાર વપરાયા છે. આમાં તમે કોઇ પણ સપ્રમાણ રીતે ચાર ખાનાંઓનો સરવાળો કરશો તો તે સરખો જ આવશે. નીચેની કોઇ પણ રીતે સરવાળો કરી જુઓ –

A1.. B1.. C1.. D1  :   A1.. A2.. A3.. A4

A1.. A2.. B1.. B2  :   B2.. B3.. C2.. C3

A1.. A4.. D1.. D4  :   B1.. B2.. C1.. C2

B1.. B4.. C1.. C4  :   A1.. A2.. D1.. D2

A1.. B2.. C3.. D4  :   C1.. D2.. A3.. B4 

છે ને ખરો જાદુઇ ચોરસ?!!

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

સાથિયા-4 અકબર-બિરબલ(૫)ઊંટની ડોક કદરુપી કેમ હોય છે?

4 ટિપ્પણીઓ Add your own

  • 1. brinda  |  સપ્ટેમ્બર 29, 2006 પર 12:44 પી એમ(pm)

    sir i want more magic of mathes so please send me on my mail address please

    જવાબ આપો
  • 2. brinda  |  સપ્ટેમ્બર 29, 2006 પર 12:46 પી એમ(pm)

    so nice i want some more magic

    જવાબ આપો
  • 3. Rekha Sindhal  |  નવેમ્બર 13, 2008 પર 12:12 એ એમ (am)

    ખરેખર જાણવા જેવુ ! આવા મેજિક બાળકોનો ગણીતમાં રસ વધારવામાં ઉપયોગી થઈ શકે.આભાર.

    જવાબ આપો
  • 4. pragnaju  |  માર્ચ 17, 2009 પર 4:53 એ એમ (am)

    જાણવા જેવુ
    really as they say math is like almighty!

    જવાબ આપો

Leave a reply to brinda જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 286,979 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ