Author Archive

બીમાર પડવાની કેવી મઝા !–ઈશ્વરભાઈ પરમાર

મને તો બીમાર પડવાની મરજી થાય છે ! બીમાર પડીએ તો કેવી મઝા ! ઘણા વખતથી બીમાર પડ્યો નથી, એટલે થાય છે કે બીમાર પડું !
બીમાર પડીએ તો ઈન્જેક્શન લેવાં પડે, કડવી દવા પીવી પડે, લાંબી ટીકડીઓ ગળવી પડે – બસ, આટલી તકલીફ. બાકી બીજી બધી વાતે તો બીમારીમાં મઝા જ મઝા.
બીમાર પડીએ એટલે નીશાળે જવાનું બંધ, લેસન બંધ, ટ્યુશન બંધ, રાતે પલાખાં–જોડણી બંધ, કોઈ આ યાદ જ ન કરે. મોટીબહેનને આ બધું યાદ તો આવતું જ હોય; પણ બીમારી વખતે એનું બોલવાનું બંધ, (વધુ…)

જુલાઇ 7, 2008 at 1:00 એ એમ (am) 1 comment

કેરમમાં ટાઈ

        છેલ્લા દોઢેક વરસથી લગભગ રોજ સાંજે મારા જમાઈ ધર્મેન્દ્રની સાથે હું  કેરમ રમું છું. અહીં બધા તેમને ‘ડેન’ કહે છે. કો’ક જ દીવસ ખાલી જતો હશે. ડેનનો બધો થાક ઉતરી જાય. મોટાભાગે તો તે જ જીતે. હુ ય  કો’ક દી’ તો જીતું હોં! (વધુ…)

ઓગસ્ટ 25, 2007 at 2:00 એ એમ (am) 3 comments

પેન્ટોમીનો

            જાતજાતના આકારો વાપરીને બનાવાતી આકૃતીઓ પઝલની દુનીયામાં બહુ પ્રચલીત છે. ચાઈનીઝ ટેન્ગ્રામ વીશે આપણે અહીં જાણકારી મેળવી છે. આજે આવી એક બીજી પધ્ધતી – પેન્ટોમીનો વીશે જાણીએ – (વધુ…)

ઓગસ્ટ 19, 2007 at 7:39 પી એમ(pm) 4 comments

ફ્રીસેલ- જાણવા જેવું

કોમ્પ્યુટર પર મજા માણતું કોણ ફ્રીસેલની રમત નહીં રમતું હોય? આજની મારી શોધ માણો –

29754 નમ્બરની રમત રમી જુઓ.

પહેલે જ ધડાકે ચાર એક્કા સર થઈ જશે !!!!

freecell_29754.jpg

ઓગસ્ટ 18, 2007 at 12:28 એ એમ (am) Leave a comment

મજાનું બેંડ- જય જાની

ભુલકાં વગાડે વાજાં, અરે, ભાઇ ! કેવી મજા!
નટખટ કળાઓ કરતાં , અરે, ભાઇ ! કેવી મજા!

વાગે મીઠાં મધ ગીતો , અરે, ભાઇ ! કેવી મજા!
નાચતા ને વળી કૂદતાં, અરે, ભાઇ ! કેવી મજા! (વધુ…)

ફેબ્રુવારી 5, 2007 at 6:41 એ એમ (am) 10 comments

એલીયન, Aliens

મારા દોહિત્ર જય જાનીએ બનાવેલાં એલીયનનાં ચિત્રો .

જય સાત વર્ષનો છે અને આર્લીંગ્ટન, ટેક્સાસમાં બીજા ગ્રેડમાં ભણે છે.

———————————–

My daughter’s son Jay Jani has made a few pictures of Aliens.

Jay is seven years old and studies in 2nd Grade.

aliens_1.jpg

(વધુ…)

જાન્યુઆરી 14, 2007 at 3:25 એ એમ (am) 7 comments

ઓરીગામી હેટ

party-hat.jpg

(વધુ…)

ડિસેમ્બર 19, 2006 at 10:06 એ એમ (am) 2 comments

ઓરીગામી – બજરીગર ( પેરેકીટ )

parakeet.jpg (વધુ…)

ડિસેમ્બર 12, 2006 at 10:02 એ એમ (am) Leave a comment

અગાશી વાળા કોયડાનો ઉકેલ

28 નવે મ્બરે આ કોયડો આપ્યો હતો.  બધાને બહુ અઘરો લાગ્યો હોય તેમ લાગે છે.

ચાલો તેનો ઉકેલ જોઇએ.

એક બહિર્ગોળ કાચ લઇ. સૂર્યનાં કિરણો દોરી પર કેન્દ્રિત કરો. થોડીક જ વારમાં દોરી સળગવા લાગશે, અને પત્થર નીચે…..

ડિસેમ્બર 9, 2006 at 5:54 એ એમ (am) 1 comment

ઓરીગામી – બેન્ચ

bench.jpg (વધુ…)

ડિસેમ્બર 5, 2006 at 10:42 પી એમ(pm) 2 comments

Older Posts


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 287,076 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2024
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહિનાવાર ટપાલ