Archive for સપ્ટેમ્બર, 2006

ઘુવડભાઈ તો નાના નાના………..

     owl-1.gif                       

ઘુવડભાઈ તો નાના નાના,

બેઠા છાનામાના.

(વધુ…)

સપ્ટેમ્બર 29, 2006 at 9:22 એ એમ (am) 1 comment

વંદન કરીએ શ્રી પ્રભુ તમને…..

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

(વધુ…)

સપ્ટેમ્બર 28, 2006 at 8:51 એ એમ (am) Leave a comment

ચાલો તમને મઝા પડી તો…..

                                              

ચાલો તમને મઝા પડી તો તાળી પાડો ટપટપ ટપાટપ,
ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ….ટપટપ ટપાટપ

(વધુ…)

સપ્ટેમ્બર 27, 2006 at 10:53 એ એમ (am) 1 comment

ઓરીગામી – પંખો

આ સાવ સરળ મોડલ બનાવવાની મઝા માણો. (વધુ…)

સપ્ટેમ્બર 26, 2006 at 9:48 પી એમ(pm) Leave a comment

પીરાન્હા – માછલી

દક્ષિણ અમેરીકાની આ માછલી છે. (વધુ…)

સપ્ટેમ્બર 25, 2006 at 6:25 પી એમ(pm) Leave a comment

ચાર વરસના ડોસાજી….

suresh_6pic.gif 

બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.

(વધુ…)

સપ્ટેમ્બર 22, 2006 at 10:46 એ એમ (am) 5 comments

દાદીમાની વાતો-૨(સંપ ત્યાં જંપ)

સંપ ત્યાં જંપ”…

 એક શેઠ હતા.તેમને ત્રણ દીકરા હતા.

(વધુ…)

સપ્ટેમ્બર 22, 2006 at 10:02 એ એમ (am) Leave a comment

હાલરડા-(4)તમે મારા દેવના દીધેલ છો…

 તમે મારા દેવના દીધેલ છો,તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’

(વધુ…)

સપ્ટેમ્બર 21, 2006 at 2:24 પી એમ(pm) 5 comments

પ્રભુજીને પડદામાં રાખ મા….

પ્રભુજીને પડદામાં રાખ મા
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

(વધુ…)

સપ્ટેમ્બર 21, 2006 at 11:19 એ એમ (am) 2 comments

પ્રાણીઓના આયુષ્ય…(1)

      એક વખત ધર્મેશ મારી પાસે આવ્યો.તે ખૂબ ઉદાસ હતો.મેં તેને પૂછ્યું;”કેમ ભાઈ, આટલો ઉદાસ કેમ છે? કોઈ તને લઢ્યું? કોઈની સાથે ઝગડો થયો?…ઘણા સવાલો પૂછ્યા પણ તેનો જવાબ…ના…ના..ઘણા પ્રયત્નો પછી તેણે કહ્યું..”મેં એક ઉંદર પાળ્યો હતો તે આજે મરી ગયો.” 

(વધુ…)

સપ્ટેમ્બર 20, 2006 at 11:04 એ એમ (am) 4 comments

Older Posts


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 287,076 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ